આણંદ,તા.૨૫
આણંદના જનતા કરમસદ ઓવરબ્રિજ ઉપર કાર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે કાર અને લક્ઝરી બસમાં આગ લાગી હતી. આગ જાતજાતામાં બંને વાહનોમાં પ્રસરી જતાં બંને વાહનો બળીને ખાખ થઇ ગઈ હતી. અકસ્માતની ઘટનામાં કાર ચાલક કારમાં જ બળીને ભડથું થઇ ગયો હતો. સાથે સાથે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર આવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. શનિવારે રાત્રીના ત્રણ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાના પગલે સ્થાનિક લોકો એકઠાં થઇ ગયા હતા.
અમદાવાદ જનતા કરમસદ ઓવર બ્રિજ ઉપર શનિવારે રાત્રે વાગે લક્ઝરી બસ અને અકસ્માત સર્જાયો હતો. સીએનજી કાર અને લક્ઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતના પગલે બંને વાહનોમાં આગ ભભૂકી હતી.
કારમાં લાગેલી આગના કારણે કાર ચાલક સળગીને ભડથું થઇ ગયો હતો. આણંદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






