Sunday, November 8, 2026
મુંબઈ,તા.૧૨ હરિયાણી ડાન્સર સપના ચૌધરી થોડા સમય પહેલા ચૂંટણીના માહોલમાં ભાજપનો પ્રચાર કરતી જાવા મળી હતી. સોશિયલ મીડિયા પર પણ તે વધારે પડતી એક્ટિવ રહેતી જોવા મળે છે. હાલમાં તો ફરી એકવાર તે ટ્રેડિશનલ ડ્રેસમાં જાવા મળી છે. પરંતુ આ...
મુંબઈ,તા.૧૨ પ્રોડ્યૂસર સાજીદ નડિયાદવાલાની ‘બાગી’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ‘બાગી ૩’ હાલ પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે. ફિલ્મમાં ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે. હવે આ ફિલ્મમાં રિતેશ દેશમુખની પણ એન્ટ્રી થઇ ગઈ છે. રિતેશ ફિલ્મમાં ટાઇગર શ્રોફના મોટા ભાઈના રોલમાં...
મુંબઈ,તા.૧૨ બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂર હાલમાં જ નેહા ધૂપિયાના શો 'બીએફએફ વિથ વોગ'માં આવ્યો હતો. શાહિદ કપૂરે અહીંયા પ્રોફેશનલ તથા પર્સનલ લાઈફ અંગે ચર્ચા કરી હતી. શાહિદ કપૂરે શોમાં પોતાની પૂર્વ પ્રેમિકાઓ કરીના કપૂર તથા પ્રિયંકા ચોપરા અંગે વાત કરી...
મુંબઈ,તા.૧૨ હેન્ડસમ હંક કરણ સિંહ ગ્રોવર ટીવી પર વાપસી કરવા તૈયાર છે. શા કુબૂલ હૈ થી લોકોના દિલોમાં ઉંડી છાપ છોડ્યા બાદ તે એકતા કપૂરનો શા કસૌટી જિંદગી કી ૨ માં દેખાશે. શામાં તે આઇકાનિક કેરેક્ટર મિસ્ટર બજાજનો રાલ નિભાવશે. તેનો...
મુંબઈ,તા.૧૨ આ કઇ જાતનું મિડિયા હાઉસ છે, મને પૂછતાં પણ નથી કે મારી તબિયત કેમ છે અને ભળતું સળતું છાપી નાખે છે, એવા શબ્દોમાં સુનૈના રોશને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં એવા અહેવાલ પ્રગટ થયા હતા કે સુનૈનાની માનસિક તબિયત બાયપોલર...
યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર પ્રિયંકા ચોપરાને ન્યૂયોર્કમાં પ્રતિષ્ઠિત સમારંભ યુનિસેફ સ્નોફ્લેક બોલમાં સન્માનિત કરવામાં આવશે. યુનિસેફ યુએસએએ આ અંગેની જાહેરાત ટ્વિટર પર કરી હતી. પ્રિયંકા ચોપરાને ડેની કાય હ્યુમેનિટેરિયન એવોર્ડ આપવામાં આવશે. આ સમારંભ ડિસેમ્બરમાં યોજવામાં આવશે. પ્રિયંકાએ આ સન્માનની માહિતી...
મુંબઈ,તા.૧૨ ભારતીય નાગરિકત્વ સ્વીકારીને મુંબઇમાં સ્થાયી થઇ ગયેલા મૂળ પાકિસ્તાની ગાયક સંગીકાર અદનાન સામીનો સોશ્યલ મિડિયા પરનો એકાઉન્ટ હેક થયો હેવાની માહિતી મળી હતી. હજુ તો બે દિવસ પહેલાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો એકાઉન્ટ હેક કરનારા પાકિસ્તાન તરફી તૂર્કી લોકોએ જ અદનાનનો...
મુંબઈ,તા.૧૧ ડાન્સ રિયાલિટી શો 'નચ બલિયે ૯' ટૂંક સમયમાં જ ટીવી પર શરૂ થશે. હજી સુધી આ શોમાં કઈ-કઈ જાડી ભાગ લેશે, તેની પૂરી યાદ સામે આવી નથી. જોકે, સૂત્રોના મતે, મેકર્સે અત્યાર સુધી પાંચ જાડીઓ ફાઈનલ કરી છે. આ...
લોસ એન્જલ્સ,તા.૧૧ હોલિવૂડની હોનહાર અભિનેત્રી નતાશા લિયોનીએ કહ્યું હતું કે હું નાની બાળકી હતી ત્યારે માર્ટિન સ્કોર્સેસે અને રોબર્ટ દ નીરો પાછળ ગાંડી હતી. ધ રશિયન ડાલની સર્જક અને સ્ટાર નતાશાએ વધુમાં કહ્યું કે સાવ કાચી કૂમળી વયે જ્યારે હું સિનેમા...
લોસ એન્જલ્સ,તા.૧૧ સ્વીડીશ આયલેન્ડ પર વેકેશન ગાળવા નીકળેલા એક પરિવારને છૂટ્ટા ફરતા સિરિયલ કીલર સાથે પનારો પડે છે એવી કથા ધરાવતી એક ફિલ્મનું પ્લાનિંગ થઇ રહ્યું હોવાના અહેવાલ પ્રગટ થયા હતા. હોલિવૂડના બે અભિનેતા સિમોન પેગ અને નીક ફ્રોસ્ટે આ ફિલ્મ...