સ્કુલના બાળકો મનમુકી ને ગરબે રમ્યા

0
20

બોટાદ જીલ્લાના રાણપુરમાં મનુભાઈ શેઠ ઈંગ્લીસ મીડીયમ સ્કુલ અને સનસાઈન ઈંગ્લીસ મીડીયમ-ગુજરાતી મીડીયમ સ્કુલ ના સંચાલકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમા બંન્ને સ્કુલ ના સંચાલકો દ્વારા દિપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી જેમાં સ્કુલના બાળકો રંગબેરંગી ટ્રેડીશનલ ડ્રેસ પહેરીને ગરબા અને રાસ રમીને સ્કુલના સંચાલકો અને વાલીઓને ખુશ કરી દીધા હતા આ નવરાત્રી ઉત્સવની ઉજવણી માં વાલીઓ અને બાળકો મોટી સંખ્યામાં રહ્યા હતા

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY