સેંસેક્સ ૧૪૭ પોઇન્ટ સુધરીને ૩૮૩૯૦ની ઉંચી સપાટી પર

0
30

મુંબઇ,તા. ૭
શેરબજારમાં આજે તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ અને નિફ્ટી બંને ઉંચી સપાટીએ રહ્યા હતા. ઓટો મોબાઇલ અને મેટલના શેરમાં મજબૂતી રહી હતી. અમેરિકી ડોલર સામે રૂપિયો વધારે મજબૂત બની રહ્યો છે. આજે કારોબારના અંતે સેંસેક્સ ૧૪૭ પોઇન્ટ ઉછળીને ૩૮૩૯૦ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૧૧૫૮૯ની સપાટીએ રહ્યો હતો તેમાં ૫૨ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૨.૨ ટકાનો ઉછાળો રહ્યો હતો. હિરો મોટો, બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, તાતા મોટર્સના શેરમાં ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં પણ ૧.૯ ટકાનો ઉછાળો નોંધાયો હતો. જિંદાલ સ્ટીલ અને પાવરમાં તેજી જાવા મળી હતી. એશિયન શેરબજારમાં આજે સ્થિતિ ઉતારચઢાવવાળી રહી હતી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કારોબારને કરાવે છે. એર ઇન્ડિયાના માટે ટર્ન એરાઉન્ડ સ્કીમના ભાગરુપે આ યોજના તૈયાર કરવામાં આવી છે. એર ઇન્ડિયાના ઉપર માર્ચ ૨૦૧૭ના અંત સુધીમાં ૪૮૦ અબજ રૂપિયાનું દેવું રહેલું હતું. સત્તાવાર સૂત્રોએ કહ્યું છે કે, એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસના વ્યૂહાત્મક રોકાણને લઇને ગણતરી ચાલી રહી છે. બીડર્સ માટે એક્સપ્રેસન ઓફ ઇન્ટરેસ્ટ ટૂંકમાં જ આમંત્રિત કરવામાં આવનાર છે. જીઓએમ દ્વારા આને લીલીઝંડી આપી દેવામાં આવી છે. એર લાઈનને ફરીથી સ્પર્ધાત્મક બનાવવા જૂન મહિનામાં નાણામંત્રી અરુણ જેટલીના નેતૃત્વમાં પ્રધાનસ્તરની પેનલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યા બાદ નવી હિલચાલ ચાલી રહી છે.
દેવું ઘટે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જમીન સંપત્તિ વેચીને સંશાધનો ઉભા કરવાના પ્રયાસ પણ થઇ રહ્યા છે. અન્ય ગૌણ કંપનીઓ વેચવાની પણ તૈયારી ચાલી રહી છે. ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ દ્વારા હવે બીડ આમંત્રિત કરવામાં આવનાર છે. સરકારે શરૂઆતમાં ૭૬ ટકા ઇક્વિટી હિસ્સેદારી વેચવાની તૈયારી કરી હતી. સાથે સાથે ખાનગી કંપનીઓને મેનેજમેન્ટ કન્ટ્રોલ આપવાની દિશામાં પણ વિચારણા કરાઈ હતી. ખરીદદારને ૨૪૦ અબજ રૂપિયા આપવા પડશે. સાથે સાથે અન્ય ૮૦૦૦ કરોડ રૂપિયા પણ આપવા પડશે. જા કે, હિસ્સેદારી વેચાણના મામલામાં કોઇપણ બીડરે તૈયારી દર્શાવી ન હતી. બિડિંગ પ્રક્રિયા ૩૧મી મેના દિવસે પરિપૂર્ણ કરી લેવાઈ હતી. જૂન મહિનામાં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે ત્યારબાદ ચૂંટણી વર્ષમાં હિસ્સેદારી વેચાણ સાથે આગળ ન વધવાનો નિર્ણય કર્યો હતો. નવેસરના આંકડા મુજબ વર્ષ ૨૦૧૬-૧૭માં નફાની એસટી સ્થિતિ વધારે દેખાઈ રહી નથી. ૨૦૧૬-૧૭માં એઆઈએટીએસએલને ૬૧.૬૬ કરોડ રૂપિયાની કમાણી થઇ હતી જ્યારે એઆઈને ૨.૯૭ અબજ રૂપિયાનો નફો થયો હતો. કેટરિંગ સર્વિસ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.લઇને જાપાન સાથે વાત કરી શકે છે. ચાઈનીઝ બ્લુચીપના શેરમાં ૦.૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો. રૂપિયાની કિંમતમાં પ્રવાહી સ્થિતિ રહી છે. જા કે, આજે તેમાં મજબૂતી રહી હતી. હાલમાં જ જીડીપીના આંકડા જારી કરવામાં આવ્યા હતા જેમાં જૂન ત્રિમાસિક ગાળામાં ઉલ્લેખનીય સ્થિતિ રજૂ કરવામાં આવી હતી. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) માટે દેશનો ગ્રોસ ડેમોસ્તિક પ્રોડક્ટ (જીડીપી) ગ્રોથ રેટ રેકોર્ડ ગતિએ વધીને ૮.૨ ટકા સુધી પહોંચી ગયો છે. જીડીપી ગ્રોથરેટ છેલ્લા ત્રિમાસિક ગાળામાં ૭.૭ ટકા હતો જ્યારે અગાઉના નાણાંકીય વર્ષમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૫.૫૯ ટકા હતો.
તમામ અર્થ્સાશ્ત્ર્તાઓનીઅર્થસાશ્ત્રતાઓની ગણતરી કરતા પણ વધારે ઉંચો ગ્રોથરેટ રહ્યો છે. ભારત સૌથી ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્ર તરીકે હોવાની વિગત હવે સ્પષ્ટ થઇ ચુકી છે. બીજા ત્રિમાસિક ગાળામાં ચીનમાં ગ્રોથરેટ ૬.૭ ટકાનો રહ્યો હતો. ઉભરતા બજારોમાં મૂડીરોકાણકારોનો વિશ્વાસ હચમચી ઉઠ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરને લઈને પણ પરિસ્થિતિ ગંભીર બની રહી છે. શેરબજારમાં ઉતારચઢાવનીસ્થિતિ માટે અનેક પરીબળો જવાબદાર દેખાઈ રહ્યા છે.શેરબજારમાં ગઇકાલે ગુરૂવારના દિવસે તેજીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેન્સેક્સ ૨૨૪ પોઈન્ટ ઉછળીને ૩૮૨૪૩ની ઉંચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૬૦ પોઈન્ટ ઉછળીને ૧૧૫૩૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY