ભારતીય રેલ્વે આઈઆરસીટીસીનું નામ ટૂંક સમયમાં બદલશે

0
12

ન્યુ દિલ્હી,તા.૭
ભારતીય રેલવે ખાણીપીણી અને પર્યટન નિગમ એટલે કે IRCTCનું નામ જલ્દીથી બદલી શકે છે. રેલમંત્રી પીયૂષ ગોયલે રેલ મંત્રાલયે IRCTC નવું નામ આપવા માટે કહ્યું છે. ગોયલે કહ્યું છે કે ઘણી વખતે એમના માટે પણ આ નામને યાદ કરવું મુશેક્લ થઇ જાય છે. એટલા માટે સારું છે કે એવું નામ વિચારવામાં આવે જે ઇન્ટરનેટ પર સર્ચ કરતી વખતે સરળતાથી યાદ રહે.
ગોયલે રેલવે વિભાગ તરફથી નવા નામના ઘણા સૂચનો પણ આવ્યા છે. એક અધિકારીએ IRCTCને બદલીને ‘રેલ ટ્રાવેલ’ નામ રાખવાનું સૂચન આપ્યું છે. IRCTCની વેબસાઇટ પર દરરોજ ૫,૭૩,૦૦૦ ટિકીટ વેચાય છે. એના ૩ કરોડ રજિસ્ટર્ડ યૂઝર છે.
કેન્દ્રની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે IRCTCને શેર બજારમાં યાદીબદ્ધ કરવાની યોજના બનાવી હતી જા કે બાદમાં આ વિચારને ટાળી દેવામાં આવ્યો. તાજેતરમાં જો IRCTCએ મોબક્વિક અને પેટીએમ દ્વારા ટ્રેન ટિકીટ કરવા માટે ઓફરની જાહેરાત કરી છે. આટલું જ નહીં હવે લોકો પેટીએમ પર પણ PNR ચેક કરી શકે છે, જેનાથી IRCTCની વેબસાઇટ પર દબાણ ઓછું રહેશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY