ટુર ગાઇડ માટે શોર્ટ ટર્મ કોર્સ

0
214

જે લોકો ટુર ગાઇડ્‌સ, ટ્યુરિઝમ ટિચર અને ટુર એસ્કોર્ટ બનવા માટે ઇચ્છુક છે તે લોકો પણ સારી કેરિયર સાથે આગળ વધી શકે છે. ટુર ગાઇડ્‌સ બનવા ઇચ્છુક ઉમેદવારે શોર્ટ ટર્મ કોર્સ કરવા માટે વિચારણા કરવી જાઇએ. કોર્સના સંબંધમાં માહિતી આપતા જાણકાર લોકો કહે છે કે આ કોર્સ ગ્વાલિયર શાખામાંથી કરી શકાય છે. આ શોર્ટ કોર્સમાં ઇÂન્ડયન આર્કિટેક્ચર અને આઇકોનોગ્રાફીના સંબંધમાં માહિતી આપવામાં આવે છે. યાદ રાખવા જેવી બાબત એ છે કે કોર્સ બાદ સંસ્થા જાબની કોઇ ગેરંટી આપતી નથી. જા કે આ વ્યાપક તક રહેલી છે. કોર્સની ફી ૫૦૦૦ રૂપિયા હોય છે. જે ઓનલાઇન, ડીડી, અથવા તો કેશ જમા કરાવી શકાય છે. આ રકમ ૧૦મી જુલાઇ પહેલા ડીડી મારફતે પહેલા જમા કરવાની ફરજ પડે છે. ટ્રાÂન્ઝક્શન સાથે સંબંધિત તમામ માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. અરજી કરનારને ઇÂન્ડયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટ્યુરિઝમ એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટની વેબસાઇટસ પર જઇને અરજી કરવાની રહેશે. ડબલ્યુડબલ્યુડબલ્યુ ડોટ આઇઆઇટીટીએમ ડોટ એસી ડોટ ઇન પર જઇને અરજી કરી શકાય છે. સંસ્થાનમાં કેટલાક કોર્સ ચલાવવામાં આવી રહ્યા છે. પરંતુ ઇન્ટરપ્રિટેટિંગ ઇÂન્ડયન આર્કિટેક્ચર એન્ડ આઇકોનોગ્રાફી માટે ૧૦મી જુલાઇ ૨૦૧૮ સુધી અરજી કરવાની રહેશે. ફીની ચુકવણી પણ ૧૦મી જુલાઇ સુધી જ કરવાની રહેશે. ક્લાસની શરૂઆત ૧૪મી જુલાઇથી થાય છે. ૧૯મી જુલાઇ ૨૦૧૮ સુધી ગ્વાલિયર ક્લાસમાં રહેશે. બહારથી આવનારને વહેલા તે પહેલાના આધાર પર પ્રવેશ આપવામાં આવે છે. અહીં ૨૦૦ રૂપિયા પ્રતિ રાત્રી ચુકવણી પર સંસ્થાની હોસ્ટેલમાં જગ્યા મળી શકે છે. હોસ્ટેલની સુવિધામાં વધારો એ વખતે થશે જ્યારે આગામી કોર્સ માટે તરત જ નોંધણી કરાવી લેવામાં આવશે. કોઇ પણ કોર્સ માટે નોંધણી વધારે હોવાની Âસ્થતીમાં જ આગામી બેચ ચલાવવામાં છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY