જ્યારે પણ કોઈ આતંકી હુમલો થાય મીણબત્તીઓ લઇ આપણે સડકછાપ દેશભકિત કરતા હોય એમ આ વિડિઓ જોઈ લાગે છે જેમકે પુલવામાં હુમલો.આપણે સૌએ જરૂર જવાનો અને વીર જવાનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી પણ હોળી ધુળેટી નો તહેવાર મનાવવા નું માંડી ન વાળ્યું પરિણામે એક સૈનિકે ગીત બનાવી વોટ્સએપ પર વાયરલ કર્યું છેને આપણી બલિહારી!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




