દેવદિવાળીથી ભારતવર્ષ પત્રકાર વિકાસ પરિષદ દ્વારા ભરૂચ અને નર્મદા જિલ્લામાં જનસહાય સમિતિની રચના કરાશે.

0
53

જનસહાય સમિતિ ભારતવર્ષ પત્રકાર વિકાસ પરિષદના નેજા હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબો માટે કામ કરવા રચવામાં આવશે જેથી શિક્ષિત ઉત્સાહી યુવક યુવતીઓ તાત્કાલિક સંપર્ક કરે. ધનંજય ઝવેરી ચેરમેન.9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY