અંકલેશ્વર જીઆઇડીસીની વાલિયા ચોકડી પાસેના ફાઇનલ પમ્પિંગ સ્ટેશનેથી સેમ્પલિંગ કરી, જતા ગેમી ની મોનીટરીંગ ના વાહન ને રોકી વાહન પર હુમલો કરવામાં આવ્યું છે અને વાહન ને નુકશાન કરી GEMI ટીમના મો.ઇમરાન પઠાણ રે. કાપોદ્રા ને માથાના ભાગે હથિયાર દ્વારા હુમલો કરી ગમ્ભીર ઇજા પોહચડેલ છે તેમજ પ્રશાંત દોશી રે. અવિધા. ઝગડીયા અને અન્ય એક ને થિકા પાટુ કરી અજાણ્યા રીક્ષા ચાલક અને અન્ય દ્વારા દવારા હુમલો કરાયો હતો. અંદાજીત 4 થી 5 ઈસમો દ્વારા સુયોજિત ગેરકાયદેસર ની મંડળી બનાવી હથિયારો સાથે માથાના ભાગે હુમલો કરી ખૂન ની કોશિશ કરેલ છે.
આ સંગઠિત અને આયોજિત કાવતરું છે .ગંભીર રીતે ઇજા પામનાર ગેમીની ટીમ સભ્યોને તાત્કાલિક, જયાબેન મોદી ખાતે સારવાર અર્થે રાત્રે ખસેડાયા હતા, અને સારવાર પછી રજા અપાઇ હતી.
પ્રકૃતિ શૂરક્ષા મંડળ દ્વારા આ બનાવ ને સખત શબ્દો માં વખોડવામાં આવે છે અને તંત્ર પાસે માંગણી કરીએ છીએ કે યોગ્ય તપાસ કરી પ્રભાવિત થયા વગર વારંવાર બનતા આવા કૃત્યો કરનારા સામે સખ્ત કાર્યવાહી કરી ડામવા આવે.
હાલ પોલીસને જાણ કરાઇ છે અને આ કૃત્ય ના કારણો ની તપાસ ચાલુ છે. આમાં અંગત અદાવત છે કે GEMI ની કામગીરી ને પ્રભાવિત કરવા માટે કરવામાં આવ્યું છે એ તપાસ ના મહત્વ ના . છે.
સલીમપટેલ પ્રકૃતિ શૂરક્ષા મંડળ.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"









