દહેજ જીઆઈડીસીમાં આવેલી હેમાણી એગ્રોમાં આગ લાગતાં 5 વ્યક્તિઓ દાઝયા:સારવાર દરમ્યાન એક વ્યક્તિનું મોત.

0
21

ભરૂચ જિલ્લાનાં દહેજ GIDC ખાતે આવેલી હિમાની એગ્રો ઈન્ડસ્ટ્રીમાં ગત રાત્રીના ફોર કલીપ ચાલવતી વખતે સ્પાર્ક તથા તે સમયે આગ લાગતા દોડધામ મચી હતી.

દહેજ GIDC ખાતે આવેલી હિમાની એગ્રો ઈન્ડસ્ટ્રીમાં ગત રાત્રીના ફોર કલીપ ચાલવતી વખતે સ્પાર્કથી તણખા ઉડતાં બાજુમાં રહેલા કેમિકલી કચરામાં આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી હતી.જોકે આગ એટલી ભયાનક હતી કે,જેમાં કંપનીના ૫ લોકો દાજયા હતા.તેવોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.જેમાં 3 વ્યક્તિઓ ની હાલત ખુબજ નાજુક હતી. જ્યારે સારવાર દરમ્યાન એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે દહેજ પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY