રાજ્ય અનામત જૂથ ૨૦ વિરમગામ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું ભોજવા રોડ જીનિંગ પ્રેસથી જૂથ ૨૦ વિરમગામ હેડ ક્વાર્ટર સુધી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ દોડમાં સેનાપતિ આર.એમ પાંડે તથા ડી વાય એસપી બી આર ચૌબે તથા તમામ એસઆરપી સ્ટાફે ભાગ લીધો હતો અને સાથે સાથે એકતા દિવસે શપથ પણ લેવામા આવ્યા હતા
મુન્ના વ્હોરા,વિરમગામ.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





