કાશ્મીર ભારતનું સ્વર્ગ કાશ્મીર અશ્વિન કાશ્મીર ખૂબસૂરત કાશ્મીર હસીન વાદીઓ થી ભરેલુ કાશ્મીર ક્્યાંક ફરવા જવાનું દિલ કરે તો ચાલો કાશ્મીર ની તરફ અને આ ખૂબસૂરત કાશ્મીરનું દિલ ભારત હજી સુધી કેમ જીતી ના શક્યું….? New સુધી એટલા માટે કે જો આપણે ભારતે કાચના દિલ જીતી લીધા હોત તો આતંકી હુમલા ના થયા હોત આ આ વાતને કોઈ નકારી ન શકે આઝાદી પછી ભારત અને દિલ્હી ના સતાપર ની તમામ સરકારોએ વારંવાર સતત એક જ વાત ઉચ્ચારી છે કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે કાશ્મીરને ભારતથી કોઈપણ અલગ કરી ના શકે દરેક વખતે એ જ વાત પરંતુ શું આપણે કાશ્મીરીઓના દિલ ખરેખર જીતી શક્્યા છીએ….? સિત્તેર વર્ષમાં કેટલી સરકારો આવી અને ગઈ કોંગ્રેસ ભાજપ જનતા પાર્ટી અને કેટલાય પક્ષોની મોરચા સરકાર આવી પરંતુ કોઈએ કાશ્મીરીઓના દિલ જીતી લેવા માટે એવું કર્યું કે કેન્દ્રીય કેબિનેટની મિટિંગ શ્રીનગરના લાલ ચોકમાં આયોજિત કરી હોય….? કાશ્મીરને બાળકોથી અલગ કરવાવાળી ધારા ૩૭૦ દૂર કરવાને માટે ના પ્રયાસ કોંગ્રેસ કે આ સરકારે કર્યા….? આ સરકાર તો આઝાદ ભારતની પ્રથમ પૂર્ણ બહુમતીવાળી સરકાર છે ત્યારે ધારા ૩૭૦ ને દૂર કરવાને માટે શુ પ્રયાસ કરવામાં આવ્યા ….?
ભારતના સાંસદ અને સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ સુબ્રમણ્યમ સ્વામીનું માનવું છે કે કાશ્મીરને માટે ધારા ૩૭૦ દૂર કરવાને માટે સંસદની મંજૂરીની આવશ્યકતા નથી રાષ્ટ્રપતિ મહોદય એક નોટિફિકેશન જાહેર કરીને આને ખતમ કરી શકે છે બની શકે છે કે તેમણે પોતાની સરકારને આની જાણકારી આપીજ હશે અગર ન આપી હોય અને હવે મીડિયા દ્વારા કહેવામાં આવે તો મોદી સરકાર બંધારણના નિષ્ણાતની કાયદાકીય લઈને તેને તપાસ કરાવીને તેના પર અમલ કરે અને તે સંભવ નથી તો બીજા શુ ઉપાય થઈ શકે છે તેના પર વિચાર કરે એક મત એ છે કે ધારા ૩૭૦ દૂર કરવાને માટે જમ્મુ કાશ્મીરની વિધાનસભામાં ઠરાવ પસાર થવો જરૂરી છે અગર આ જરૂરી છે તો અત્યાર સુધી આવેલી બધી સરકારો શ્રીનગરમાં બની ક્યારે આવું કેમ ના થઈ શક્યું….? ભાજપા એ પણ પી ડી સાથે સરકાર બનાવી ત્યારે આવા પ્રસ્તાવના પ્રયત્ન કેમ કરવામાં ન આવ્યો….?
કાશ્મીરના લોકો પોતે દિલ્હી આવીને સરકારથી તેવી માંગ કરે છે અમારે ધારા ૩૭૦ ના જાઈએ અમને પાકિસ્તાને ગુમરાહ કર્યા હતા હવે અમે અમારી નવી પેઢીના હાથોમાં બંદૂકો નહીં પરંતુ કલમ જાવાનું ઇચ્છીએ છીએ… આવો માહોલ કેમ ના બની શકે….? ભારતના લોકોને ક્યાં રહેવાની મંજૂરી શામાટે નથી મળતી ….?ક્યાં સુધી ધારા ૩૭૦ નો અલગતાવાદીઓ દુરુપયોગ કરતા રહેશે….? આપણા નેતાઓ મોટી મોટી જનસભાઓ માં દિલો જીતે છે તો કાશ્મીર ના લાલ ચોકમાં અત્યાર સુધીની મોટી સભા આયોજિત કરીને કાશ્મીરીઓને એ ભરોસો કેમ નથી આપી શકતા કે અમારી પર વિશ્વાસ રાખો મારી સાથે ચાલો ગુમરાહની જીંદગીથી બહાર નીકળી આવો ચાલો મારી સાથે કેમકે કહે છે કે સીધા રસ્તા પર ચાલવું મુશ્કેલીઓથી બચીને નીકળવું કોઈ આ માને કે ના માને બહોત હૈ મુશ્કિલ ગીર કે સંભલના ,બાહો પસારે પુકારે દેશ તેરા…. આ અબ લોટ ચલે….!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



