ખેરના લાકડાની તસ્કરી કરતી પંચમહાલ ગોધરાની ગેંગને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

0
12

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ભરૂચ જીલ્લામાં બનતા મીલ્કત સંબધી ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સારૂ પોલીસ ઇંસ્પેકટર જે. એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર વાય જી ગઢવી નાઓ તેમની ટીમના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન: માંડવા ટોલપ્લાઝા ખાતેથી બીલ આધાર પુરાવા વગરના શંકસ્પદ ખેરના લાકડા ભરેલ ટેમ્પા સાથે ત્રણ ઇસમોને પકડી પાડેલ તેમજ એક ઇસમ નાશી ગયેલ છે આ બાબતે તથા ખેરના લાકડા કયાંથી આવ્યા અને કયાં જવાના હતા આ બાબતે ધનિષ્ઢ તપાસ ચાલુ છે

પકડાયેલ આરોપીઓ

(૧) ઝુબેર મોહમંદ હનીફ બોકડા ઉ વ ૨૩ રહે મેદાપ્લોટ વેજલપુરરોડ ગોધરા જી.પંચમહાલ

(૨) ફહીમ બશીરખાન પઠાણ ઉ વ ર૫ રહે ગેનીપ્લોટ સાતપુડ વેજલપુરરોડ,ગોધરા જી પંચમહાલ

(૩)ફઝલે કરીમ ઇબ્રાહીમ હુરી ઉ વ ૩૫ રહે ચેતનદાસ પ્લોટ વેજલપુરરોડ
ગોધરા જી પંચમહાલ

કબ્જે કરેલ મુદ્દામાલ

(૧) ખેરના લાકડા વજન ૨૫૧૦ કિલોગ્રામ જેનિ આશરે કિ રૂ ૭૫.૦૦૦/- તથા (૨) ૪૦૭ ટેમ્પા નં 61-06-0/- 9646 ની કિ.રૂ ૨,૦૦,૦૦૦/- તથા(૩) મારૂતી ફન્ટી કાર કિ રૂ ૫૦.૦૦૦/- તથા(૪) મોબાઇલ નંગ ૦૪ રૂ ૧૧. ૫૦૦/- તથા (૫)અંગઝડતી રોકડા રૂ ૧૦૬૦ મળી કુલ કિં.રૂ. ૩.૩૭.૫૬૦/-

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY