રાણપુરમાં એક કલાકમાં અડધા ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો

0
178

વાતાવરણ માં ઠંડક પ્રસરી ગઈ હતી વરસાદ વરસતા લોકોમાં આનંદ છવાઈ ગયો હતો

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં સવારથીજ ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો અને બપોર ના બે વાગ્યા બાદ એક કલાકમાં અડધા ઈંચ કરતા વધુ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.સવાર થી જ ધીમી ધારે ચાલુ થયેલો વરસાદ બપોરે બાદ મેઘરાજાએ એકાએક વરસવાનું ચાલુ કરતા એક કલાકમાં અડધા ઈંચ કરતા વધુ વરસાદ વરસી ગયો હતો.અને બજારો માં પાણી વહેવા લાગ્યા હતા.વરસાદ વરસતા લોકોમાં આનંદ છવાઈ ગયો હતો

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY