રાણપુરમાં નાગપંચમીની આસ્થા ભેર ઉજવણી કરાઈ,ચરમાળીયાદાદાના મંદીરે મેળો ભરાયો

0
27

બોટાદ જીલ્લાના રાણપુરમાં નાગપંચમી ની આસ્થા ભેર ઉજવણી કરવામાં આવી હતી.અણિયાળી રોડ ઉપર આવેલા ચરમાળીયાદાદા ના મંદીરે મેળો ભરાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ચરમાળીયાદાદા ના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.જ્યારે રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ ચરમાળીયા દાદાના મંદીરે બટુક ભોજન કરવામાં આવ્યુ હતુ.

તસવીર:વિપુલ લુહાર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY