અમદાવાદ,તા.૩
સમાજમાં ધાર્મિક બાબત ઘણીવાર શ્રદ્ધાને બદલે અંધશ્રદ્ધા સુધી લઈ જાય છે. આજે શહેરમાં મહિલા સાથે તેના ડ્રાઈવરના પરિવારજનોએ ધાર્મિક વિધિના નામે ૧૨.૫૧ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો ખુલાસો થયો છે.
આ અંગે વિગતે વાત કરીએ તો પ્રહલાદનગરમાં ઓફીસ ધરાવતી એક મહિલાને ધંધામાં ખોટ જતા તેણી વિધિ કરાવવા ગઈ હતી. રેતી અને પેટ્રોલિયમનો બિઝનેસ કરતી આ મહિલા સાથે તેના ડ્રાઈવરના પરિવારજનોએ ધંધામાં ગયેલી ખોટ દૂર કરવાની લાલચ આપીને વિધિ કરવાના બહાને ૧૨.૫૧ લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



