મૈનપુરી,તા.૩
મૈનપુરી જનપદના એલાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે શાળામાંથી પરત ફરી રહેલી ૧૧માની વિદ્યાર્થીની હત્યા કરીને તેનો મૃતદેહ ઝાડ પર લટકાવી દીધો છે. હત્યા પછી તેને આત્મહત્યામાં ગણાવવા માટે મૃતદેહને દુપટ્ટાનો ફંદો બનાવીને ઝાડ પર લટકાવી દીધો છે. સ્થાનિક લોકોએ આ ઘટનાને જાઇ લીધી હતી અને હત્યામાં શામેલ ત્રણેયને પકડીને પોલીસના હવાલે કરી દીધા છે. જ્યારે એક આરોપી ફરાર છે.
ગ્રામીણોનું કહેવું છે કે છોકરાઓ વિદ્યાર્થીનીઓની સાથે છેડછાડ કરી રહ્યાં હતાં. વિદ્યાર્થીનીએ વિરોધ કર્યો તો તેની મારી મારીને હત્યા કરી દીધી છે.
પોલીસ હાલ પકડાયેલ યુવકો સાથે પૂછપરછ કરી રહી છે. પોલીસે વિદ્યાર્થીનીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીની શાળામાં ગાંધી જયંતીના કાર્યક્રમ પછી ઘરે પરત આવી રહી હતી. આ દરમિયાન દૂર્ઘટના ઘટી હતી. કેટલાક લોકોએ જણાવ્યું કે રસ્તે ચાલતા અને સ્થાનિકોએ ત્રણ યુવકોને છોકરીની સાથે મારામારી કરતા જાયા હતાં. પોલીલે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે એક ફરાર છે તેની શોધ ચાલી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


