હાલોલમાં દરજી ફળિયામાં બંધ મકાનમાં તસ્કરોએ લોક મારવા નો નકુચો તોડી ને ચોરી કરી.

બંધ મકાન માં ઘૂસી ને તસ્કરો એ સોના અને ચાંદી માંડીને આશરે દસ તોલા જેટલી દાગીના ની ચોરી કરી. એક ડબામાં મૂકેલા આશરે રોકડ રકમ 50.000ની ચોરી કરી. પોલીસ ને જાણ કરતા ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરેલ છે.
જસ્મીન શાહ હાલોલ પંચમહાલ Mo 9978787684
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






