વડાતળાવ મા મૃતદેહ ની પાવાગઢ પોલીસ ને જાણ થતા ઘટના સ્થળે પહોંચી કામગરી ચાલુ કરવા મા આવી હતી પાવાગઢ પોલીસ ધ્વારા સ્થાનિક તરવૈયા અને હાલોલ ફાયર બ્રિગેડ ને બોલવી મૃતદેહ બહાર કાઢવા મા આવ્યા ત્યારે પ્રથમિક તપાસમા જાણવા મળ્યું હતું કે ત્રણે વ્યક્તિ વડોદરા ના રહેવાસી છે જેમા બે વ્યક્તિ યુવાન વય ના અને એક ઉંમર લાયક છે. પાવાગઢ પોલીસ ધ્વારા તેઓ ના પરીવાર ને જાણ કરવામા આવી હતી. ત્રણે મ્રુતદેહ ને હાલોલ રેફરલ હોસ્પિટલ મા પીએમ કરવા માટે લવાયા હતા


મરણ ના બનાવ ના કારણ સંબંધે પાવાગઢ પોલીસ ધ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે
જસ્મીન શાહ હાલોલ
Mo 9978787684
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




