મળતી વિગતો મુજબ ગત સપ્તાહે હિન્દૂ બલિકાઓ દ્વારા અલુણા વ્રત ના ઉપવાસ અને તેના જાગરણ સહિત પારણાં કરી ઉજવવા માં આવેલ જેમાં બાલિકાઓ એ હાથે મહેંદી મુકાય છે બસ આજ બાબતે ક્રિશ્ચનશાળા સંચાલકો ને વાંકુ પડ્યું ને ફરમાન છૂટ્યું કે મહેંદી નો રંગ નિકળી જાય પછી જ શાળા એ આવવું તેમ કહી માતાજીના વ્રત કરતી બાળાઓ ને માત્ર હાથે મહેંદી મૂકવાને કારણે અભ્યાસ થી વંચિત કરતા જ વાલીઓ માં હોબાળો મચી ગયો અને જોતજોતામાં વાલીઓ ના ટોળા શાળાએ પહોંચી ગયા છે સ્થિતિ ની ઉગ્રતા ને જોઈ શાળા સંચાલકો એ પોલીસ બોલાવી લીધી છે અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત ના ભાજપ ના આગેવાનો મધ્યસ્થી બની સંચાલકો સાથે આ સંવેદનશીલ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે ત્યારે એ જાણવું જરૂરી છે કે વાલીઓ ની અંગ્રેજી માધ્યમ માં પોતાના બાળકો ને ભણાવવા ની ઘેલછાએ આ વર્ષો પહેલા ચાર ઓરડા થી શરૂ થયેલ તગડી ફી અને ડોનેશન ઉઘરાવી બહુલક હિન્દૂ બાળકો ની તગડી ફિ થી ભરૂચ માં કેપમ્સ બનાવી પાંગરેલી આ શાળા માં હિન્દૂ વ્રત ની ધરાર ઉપેક્ષા એ આજે પરાકાષ્ટા પકડતા વાલીઓ નો વ્યાજબી રોષ નો સામનો કરવો પડી રહ્યો છે જે બાબતે ધારાસભ્ય દુષ્યંત પટેલ ની રજુઆત કામ આવે છે કે ક્રિશ્ચન મિશનરી નું જક્કી વલણ એ તો ટુક સમયમા જ બહાર આવી જશે
તાજા સમાચાર મુજબ ધારાસભ્ય દુષ્યંત પટેલ ની ધારદાર રજુઆત ને કારણે શાળા સંચાલકો હિંદુઓ ની માગણી સામે ઝૂકી ગયા છે અને હિન્દૂ તહેવારો અને રીત રિવાજો ની છૂટ સ્વીકારી લીધી છે જેથી હાલ આ મામલો ઠંડો પકડી ગયો છે.
7


જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





