મોડલિંગ સ્ટુડિયો માલિકના એકાઉન્ટમાંથી રૂપિયા ગાયબ અોનલાઈન ચીટરોએ ખરીદી કરી લીધી

0
121

સુરત, તા.૩
ઉધના દરવાજા ખાતે ૨૧ સેન્ચ્યુરી બિલ્ડીંગમાં આવેલ આઇ.ડી.બી.આઇ બેંકમાં ખાતું ધરાવતા મોડલીંગનો સ્ટુડીયોના માલિકનું ખાતું હેક કરી પેટીએમ મારફતે રૂ. ૪૯ હજારની ઉચાપત કરી અજાણ્યો ફરાર થઇ ગયો હતો
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, પાંડેસરા, આવિર્ભાવ સોસાયટી-૧ના મકાન નંબર ૩૨માં રહેતા ભૌતેષ સુરેશભાઇ માવડીયા મોડલીંગનો સ્ટુડીયો ધરાવે છે અને ઉધના દરવાજા ખાતે ૨૧ સેન્ચ્યુરી બિલ્ડીંગમાં આવેલ આઇ.ડી.બી.આઇ બેંકમાં ”ગ્લેમ્સ વર્લ્ડ” ના નામથી કરંટ એકાઉંટ ધરાવે છે ભૌતેષનું કરંટ એકાઉંટ કોઈકે હેક કરી પેટીએમ મારફતે રૂ. ૪૯ હજારની ઉચાપત કરી હતી ઠગાઈના બનાવ અંગે ભૌતેષ માવડીયાએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY