આજે લોકશાહીના મહાપર્વનો દિવસ હોય ત્યારે નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ-યા છે અને લોકશાહી પર્વને દીપાવી રહ્યા છે વહેલી સવારથી જ મતદારો લાઈનો લગાવી લોકશાહીને શોભે તેવો માહોલ ખડો કર્યો છે ત્યારે હળવદ નગરપાલિકા પ્રમુખ હીનાબેન રાવલ, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ હળવદ ડી, વી રાવલ કોલેજ ખાતે પહોંચીને મતદાન કર્યું પ્રથમ મતદાન કર્યું હતું અને તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



