અકસ્માત માં 4 ના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત.
અને 1 ને ગંભીર ઇજા 108 દ્વારા લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
તમામ રાણપુર તાલુકાના ચદરવા ગામના રહેવાસી
મૃતક( 1.)નીતાબા મહેન્દ્રસિંહ ઉમર વર્ષ 35(2.)કરણસિંહ દેવુભા ઉમર વર્ષ 3.(3)વર્ષાબા કરણસિંહ ઉમર વર્ષ 33
(4)ધરમશીભાઈ બાલાભાઈ ડ્રાઈવર
આ અકસ્માતમાં જયદિપસિહ મહેન્દ્રસિંહ રહેવાશી ધંધુકા તાલુકા ના ચદરવા ગામના ને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે અમદાવાદ રીફર કરવામાં આવ્યાં.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી





"વંદે માતરમ ,ભારત માતાકી જય"





