અશોક નગરમાં ઉડીયા યુવકની હત્યા કરનાર આરોપીને શોધતી પોલીસ હમવતની યુવકની ઘાતકી હત્યા કરી ભાગી છુટ્યો

0
12

સુરત, તા.૧૪
વરાછા અશોક નગર ઝુંપડપટ્ટી રેલવે અોવરબ્રીજ નજીક એક વ્યક્તિની ઘાતકી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. વરાછા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.
આ બનાવ અંગે ઈશ્વર રામચંદ્રખલી બહેરાએ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ તા.૧૨-૯-૨૦૧૮નાં રોજ રાત્રે ૧.૪૫ કલાક પહેલાં વરાછા અશોકનગર અોવરબ્રીજ પાસે કોઈ અજાણ્યા વ્યક્તિએ મરણ જનાર તુલ્લુ જાપાન સ્વાંઈ ઉ.વ.૩૨, મૂળગામ અોરિસ્સા ગંજામના માથાના ભાગે તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી જીવલેણ ઈજા પહોચાડી હત્યા કરી હતી. વરાછા પોલીસ મથકના પો.ઈ. એમ.પી. પટેલે તપાસ હાથ ધરી છે.
(પ્રતાપ પ્રતિનિધિ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY