ગાંધીનગર,તા.૧૪
લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં એનસીપીએ પણ ચૂંટણી લડવાની તૈયારી કરી છે. એનસીપી નેતા જયંત બોસકીએ પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી કે, એનસીપી ત્રણ બેઠક પર ગઠબંધન કરી લોકસભાની ચૂંટણી લડશે.
એનસીપી મહેસાણા, પોરબંદર અને દમણ બેઠક પરથી ચૂંટણી લડશે. આ ઉપરાંત જયંત બોસકીએ રાજ્યમાં પરપ્રાંતિઓ પર થઈ રહેલા હુમલા મામલે સરકાર પર પ્રહાર કર્યા હતા.
જયંત બોસકીએ જણાવ્યુ હતુ કે, રાજ્યમાં પરપ્રાંતિઓ પર થઈ રહેલા હુમલા મામલે કોંગ્રેસ નહીં પણ ભાજપ જવાબદાર છે. ભાજપ સરકાર લોકોને સુરક્ષા પુરી પાડવામાં નિષ્ફળ ગઈ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



