વેરાવળ,તા.૧
વેરાવળના નાવદ્રા ગામમાં પુનાભાઇ લાખાભાઇ ચુડાસમાની વાડીએ વીજપોલના અ‹થગ તારમાં વીજપ્રવાહ પસાત થતો હોય વાડીમાં આવી ચડેલા દીપડાને સ્પર્શી જતા વીજશોક લાગ્યો હતો. વીજશોકથી દીપડો તરફડીયા મારી મોતને ભેટ્યો હતો.
દીપડાની ઉંમર પાંચ વર્ષથી વધુ અને નર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે વન વિભાગ અને પીજીવીસીએલની ટીમ દોડી આવી હતી. વન વિભાગે દીપડાના મૃતદેહને પીએમ માટે સાસણ ગીર એનિમલ કેર ખાતે ખસેડ્યો હતો. દીપડાની ઉંમર પાંચ વર્ષથી વધુ અને નર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે વન વિભાગ અને પીજીવીસીએલની ટીમ દોડી આવી હતી. વન વિભાગે દીપડાના મૃતદેહને પીએમ માટે સાસણ ગીર એનિમલ કેર ખાતે ખસેડ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



