એકતા રથયાત્રા આજે અોલપાડ અને પલસાણા તાલુકામાં આવશે ઉમરપાડાના ગામોમાં પણ યાત્રા પરિભ્રમણ કરશે

0
451

સુરત, તા.24

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભાઈ પટેલનો એકતાનો સંદેશો જન જન સુધી પહોંચે તે માટે જિલ્લામાં એકતાયાત્રા ધૂમી રહી છે. જેનો લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
આવતીકાલ તા.૨૪મીના પલસાણા તાલુકાના અમલસાડી, ગોટીયા, વંઝોળીયા, એના, ધામડોદ, વણેસા, પીસાદ, તુડી, સોયાણી, બારાસડી ગામોમાં પ્રવેશ કરશે. જયારે ઉમરપાડા તાલુકાના વાડી, ઉભારીયા, નસારપુર, ઉમરપાડા, માંડણ, શામપુરા, કડવી દાદરા, બલાલકુવા અને વહાર ગામોમાં ધૂમશે. ઓલપાડ તાલુકાના માસમા, સોસક, દિહેણ, પિંજરત, ટુંડા, ડભારી, આડમોર અને લવાછા ગામોમાં એકતાયાત્રાનું સ્વાગત-પૂજન કરવામાં આવશે. સરદાર સાહેબને ભાવાંજલી આપવા એકતા રથયાત્રા અને ખેડૂત સભામા લોકોને જોડાવા અનુરોધ કરાયો છે

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY