સુરત, તા.૨૪
ઉમરા પોલિસ સ્ટેશનના જણાવ્યાનુસાર તા.૨૦/૧૦/૨૦૧૮ના રોજ બી/૧૦૩, નંદની-૦૨, કો.હા.સો., વેસુ ખાતે રહેતા ૩૮ વર્ષીય નવલકુમાર સૂર્યકાંતનો ૧૩ વર્ષીય પુત્ર રાજુકુમાર ગુમ/અપહરણ થયું છે. જે શરીરે પાતળા બાંધાના, રંગે ધઉવર્ણી, ઉચાઈ ૪.૫ ફુટ, ગળા પર સફેદ ડાધનું નિશાન છે. રાજુએ બ્લ્યું રંગનું પેન્ટ તથા વ્હાઈ ટી-શર્ટ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા ઉમરા પો.સ્ટે.નો સંપર્ક સાધવા જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



