ભાઈને પૈસા આપવા નીકળેલો વૈભવ કાનપરીયા લાપતા

0
207

સુરત, તા.૨૪

ખટોદરા પોલીસ સ્ટેશનના જણાવ્યાનુસાર તા.૧૬/૧૦/૨૦૧૮ના રોજ ગોદાવરી પાર્ક સોસાયટી ખાતે રહેતા ૨૧ વર્ષીય વૈભવ ઘનશ્યામભાઈ કાનપરીયા લાલવાલા કંપાઉન્ડ પાસે શોપ નં.૫ શ્રીનાથજી એમ્બ્રોડરીના ખાતામાંથી પોતાના નાનાભાઈ અભયને પૈસા આપવાનું કહીને બાઈક નં.જીજે.૦૫,૬૬૫૧ લઈને કયાંક ચાલ્યા ગયા છે. જે ઘરે પરત આવ્યા નથી. જે શરીરે મજબુત બાંધાના, રંગે ધઉવર્ણી, ઉચાઈ આ.૫.૬ ફુટ છે. રાખોડી રંગનું ફુલ ડિઝાઈનવાળો લાંબી બાંયનો શર્ટ તથા બ્લ્યું રંગનું જીન્સ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા ખટોદરા પો.સ્ટે.નો સંપર્ક સાધવા જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY