ભારતીય વાઈફ તેનાં પતિ માટે સની લિયોનને ખતરારુપ માને છે..!!

0
74

મુંબઈ,તા.૧૫
કેનેડાથી ભારત આવેલી પોર્ન સ્ટાર સની લિયોને માને છે કે તે લોકોના અભિપ્રાયોને માનતી નથી અને તેમનાં વિચારોથી ડરતી નથી.
જેમ કે અકસ્માતે પોર્ન સ્ટાર બની જવું ત્યારબાદ ભારતમાં રિઆલિટી શોમાં આવવું, બોલિવુડમાં કારકિર્દી જમાવવી , આઈટમ સોંગ અને પોતાની પોર્ન સ્ટારની ઈમેજ તોડવી. આમ સની લિઓને પોતાની વેબ સીરિઝમાં આ તમામ બાબતો ફિલ્માવી છે. જેનો બીજા ભાગ ટૂંક સમયમાં રજૂ થશે.
ત્યારે તેણે કહ્યુ હતું કે હું લોકોનાં અભિપ્રાયોથી ડરતી નથી અને મને વિશ્વાસ છે કે મેં કશું જ ખોટુ નથી કર્યુ. મેં મારા ફેમીલીનું હંમેશા ધ્યાન રાખ્યુ છે. તેની વેબ સીરિઝ નાં બીજા ભાગમાં ઘણી બાબતો વણી લેવાઈ છે. જેમ કે તેનું પોર્ન સ્ટાર બન્યા બાદ તેની માતા સાથે ટકરાવ , વિવાદિત ઈન્ટરવ્યુ અને બોલિવુડમાં તેની પોર્ન સ્ટાર તરીકેની ઈમેજ.
આ અંગે તેને પુછાયું હતું કે તેને ઈન્ટરવ્યુમાં એવી અણછાજતી બાબતો પુછવામાં આવી હતી કે તમને શું લાગે છે કે ભારતીય વાઈફ તેનાં પતિ માટે સની લિયોને ને ખતરારુપ બતાવે છે? કે શું પોર્ન સ્ટારને બોલિવુડમાં પ્રવેશ મળવો જાઈએ? તો તે દરમિયાન તેણે ઈન્ટરવ્યુ છોડી ન દેવો જાઈએ. તેણે કહ્યુ હતુ કે ઈન્ટરવ્યુ છોડી દેવાથી તેનાં આરોપો સાચા સાબીત થઈ જાત માટે મેં ઈન્ટરવ્યુ છોડી ન દીધું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY