ફીની રસીદ લેવા ગયેલા વાલીને આચાર્યએ લાફા ઝીંકતા ખળભળાટ

0
38

આણંદ,તા.૧૫
રાજ્યમાં સ્કૂલોની દિવસેને દિવસે મનમાની વધતી જાય છે. જ્યારે સરકારે સ્કૂલોને ફી નિયમન કાયદાનું પાલન કરવાનું ઋઆ રહ્યું છે, ત્યારથી રાજ્યની અનેક સ્કૂલો આકરા પાણીએ છીએ. આજે આણંદની એક સ્કૂલમાં એક એવો કિસ્સો બની ગયો જેનાથી દરેક વ્યક્તિ ને તેનાથી ધૃણા ઉદ્દભવે તે સ્વાભાવિક છે. આણંદની એક સ્કૂલમાં ફી ભર્યાની રસીદ લેવા ગયેલા વાલીને શાળાના પ્રિન્સપાલે લાફા ઝીક્યાં હતા.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સવારે આણંદના સોજીત્રાની એમ.એમ.હાઈસ્કૂલમાં વિદ્યાર્થીએ ભરેલી ફીની રસીદ લેવા ગયેલા વાલીને કોઈ કારણસર પ્રિન્સપાલે ઉશેકરાઈ જઈને વિદ્યાર્થી સામે લાફા ઝીક્યાં હતા. આ ઘટનાને નજરે જાનાર અને પોતાના પિતાની આવી દશા જાઈને વિદ્યાર્થીને આઘાત લાગ્યો હતો. આઘાત સહન ન થતા ઓફિસમાં વિદ્યાર્થી ભાગી પડ્યો હતો.
વિદ્યાર્થીની આવી હાલતને પગલે તે માનસિક રીતે બિમાર ન થાય તેના લીધે તાત્કાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે વાલીએ આચાર્ય સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ વાલીની ફરિયાદને આધારે પ્રાથમિક તપાસ આરંભી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY