અમદાવાદ,તા.૧૭
રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહિરના નામે કોઈ ગઠીયાએ તેમના જ સબંધીઓની છેતરપિંડી કરીને લાખો રુપિયાનો ચુનો લગાવતા ચકચાર મચી ગઈ છે.
મળતી વિગતો પ્રમાણે ગઠિયાઓએ જે નંબર પરથી વાસણભાઈ આહિરના સબંધીઓને ફોન કર્યા હતા તે નંબર પર ટ› કોલરમાં જઈને વાસણ આહિર નામ લખી દીધુ હતુ અને એ પછી ફોન કર્યા હતા.
ફોન પર નજીકના સગાને અકસ્માત થયો છે તેમ કહીને વાસણભાઈ આહિરના નામે સબંધીઓ પાસે બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. દરમિયાન મંત્રીના સચિવે આ મામલે ગાંધીનગર ખાતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





