ગોધરાકાંડમાં સામેલ લોકો મને દેશભકિત ના શીખવાડે : નવજાત સિદ્ધુ

0
8

અમૃતસર,તા.૧૭
ભાજપમાંથી કોંગ્રેસમાં જાડાઈને પંજાબ સરકારમાં મંત્રી બનનાર નવજાતસિંહ સિધ્ધુએ છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી માટે ભરપૂર ચૂટંણી પ્રચાર કર્યો હતો.
આ દરમિયાનમાં પોતાના આગવા અંદાજમાં સિધ્ધુએ ભાજપ અને પીએમ મોદી પર પ્રહારો કરતા કહ્યું હતુ કે ગોધરા કાંડમાં સામેલ લોકોએ મને દેશભકિત શિખવાડવાની જરુર નથી.
સિધ્ધુએ કહ્યું હતુ કે મેં અડધી સેંકડ માટે પાકિસ્તાનના આર્મી ચીફને ગળે શું લગાવ્યા કે મોદીએ આટલા સમયમાં રાફેલ ડીલ કરી નાંખી ..તેઓ વડાપ્રધાન છે એટલે વગર નિમંત્રણે પાકિસ્તાન જતા રહી શકે છે? શું ઈમરાનખાનના શપથ ગ્રહણ સમારોહમાં નહી બોલાવાયા હોવાથી મોદીને ઈર્ષા આવી હતી
સિધ્ધુએ કહ્યું હતુ કે કિસાનોને રાહત મળતી નથી અને બીજા લોકો દેશમાં લૂંટ ચલાવીને ફરાર થઈ જાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY