વિરમગામ માલધારી સમાજ અને હિન્દુ સમાજ દ્વારા ખેરપુર ગામના ગૌરક્ષકની huથયેલ હત્યાના આરોપીઓને સખત સજાની માંગ સાથે મૌન રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું .
વિરમગામ શહેરના જાગૃત નાગરિક દ્વારા વિરમગામ શહેરના મહોલ્લા તથા જાહેર રસ્તા ઉપર તથા શાળાની સામે રખડતા ઢોરોના ત્રાસ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી.
વિરમગામ તાલુકા પંચાયતના છ સભ્યોને ભાજપના વિહિપના અનાદર અને શિસ્ત ભંગ બદલ ભાજપે પાર્ટીમાંથી બરતરફ કર્યા.
વિરમગામ શહેરના હાર્દ સમા બોરડી બજાર વિસ્તાર ફન પોઇન્ટ પાસે જાહેર રોડ પર ગટરના પાણી ઉભરાવવાની ક્રિયા નિત્યક્રમ મુજબ ચાલુ અને ગટરના ગંદા પાણીની દુર્ગંધ વેપારીઓ ત્રાહિમામ.
વિરમગામ શહેરના લાકડી બજાર થઇ માર્કેટીંગ યાર્ડ તરફ જવાના પુલ પર ભંગાણ ગમે ત્યારે દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ.
રીપોર્ટરમુન્ના વ્હોરા વિરમગામ
મો.9898397487
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



