કાલોલ મા રહેતા એક જ પરિવાર ના 10સભ્યો દ્વારા વ્યાજ ખોરો ના ત્રાસ થી સામૂહિક આત્માહત્યા કરવા માટે પંચમહાલ જિલ્લા ના કલેકટર ને અરજી કરવા મા આવી

છેલા આઠ મહિના થી વ્યાજખોરો ત્રાસ આપતા હતા અને તેઓ થી ત્રાસી ને પોલીસ સ્ટેશન જઈ તેઓ ની મદદ માટે ગયા ત્યારે ત્યા પણ તે પરવાર ને મદદ ન મળતા આખરે કંટાળી ને સામૂહિક આત્મહત્યા કરવનો નિર્ણય લીધો અને કલેકટર ને અરજી કરવા મા આવી
અરજી મા જણાવ્યું હતું કે અમારા પરવાર મા નાના બાળકો છે અને અમે સામૂહિક આત્મહત્યા કરીયે ત્યાર પછી આમારા નાના બળકો ને સરકર ધ્વારા ધ્યાન રાખવા મા આવે અને તેવો ને ભણાવવા મા આવે તેમ જણાવવા મા આવ્યું હતું
વ્યાજ ખોરો ધ્વારા મહિલાઓ ની છે કરવા મા આવે છે તેના કારણો અમારાથી આવો ત્રાસ નથી સહેન થતો હવે અમને ઈછા મ્રુત્યુ કરવા માટે પરવાનગી આપો
જસ્મીન શાહ હાલોલ પંચમહાલ
MO 9978787684
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





