બોટાદ જિલ્લાના પાળીયાદ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ એન.સી.સગર તથા પોલીસ સ્ટાફે ચૌક્કસ બાતમી આધારે પાળીયાદ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૮૮/૨૦૧૮ પ્રોહી એકટ કલમ ૬૫(ઇ), ૯૮(૨), ૮૧,૮૩,૧૧૬ (બી),૭૯ મુજબના કામના નાસતા-ફરતા આરોપી જીવનરામ ક્રીષ્નારામ બિષ્નોઇ રહે.લાલજીની ડુંગરી તા-ચિતલવાના જી.જાલોર રાજસ્થાનવાળો છેલ્લા એકાદ વર્ષથી નાસતો ફરતો હોયો તેને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
રિપોર્ટર-વિપુલ લુહાર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




