દક્ષિણ ગુજરાતમાં બાયોડિઝલ ઉપર કંટ્રોલ આવ્યો પણ સૌરાષ્ટ્રમાં હજી જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ ચાલતું હોવાની આશંકા!?

0
29

રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા યોજવામાં આવેલ હાઈવે ડ્રાઈવમાં ટેન્કરોની તપાસ આદરી હોવાનું ચર્ચાય છે કેમકે બૂટલેગરો હવે ભારતીય બનાવટના વિદેશી દારૂ ગુજરાત તેમજ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ટેન્કરો માં હેરફેર કરતા પકડાય છે ત્યારે રાજકોટ રેન્જ ની ટીમે સાયલા નજીકથી લાખો રૂપિયાનું જ્વલનશીલ પ્રવાહી શંકાના આધારે સાયલા નજીક આવેલ આદિત્ય એનર્જી પંપ ના કમ્પાઉન્ડમાં જવલનશીલન પ્રવાહી પકડી પાડી એફએસએલ ને ટેન્કર માંથી સેમ્પલ ચેક કરવા મોકલી ટેન્કર સાયલા પોલીસના તાબામાં સુપ્રત કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર એમપી માં હજુ બાયોડિઝલ નું ધૂમ વેચાણ ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતી બાયોડિઝલ ના ગેરકાયદે કારોબાર કરનારાઓ એ સૌરાષ્ટ્રને હબ બનાવ્યાની આશંકા નકારી ન શકાય.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY