તિલકવાડા તાલુકાના ઉધઈમાંડવા ગામે કાચા મકાનમાં આગ લાગતા બંને મકાનો ખાખ  

0
33

મકાનમાલિકો કપાસ વીણવા ગયા હતા તે વખતે બલ્બ ફાટતા ઘટના બની હોવાનું ગ્રામજનો જણાવ્યું

રાજપીપળા : તિલકવાડા તાલુકા ના ઉધાઈમંડવા ગામ માં આવેલ બે કાચા મકાનો માં સોર્ટસર્કિટ ના કારણે આગ લાગી હતી આ બે મકાનમાં ઘાસ અને કપાસ ભરેલો હતો.આ ઘર માં રહેતા લોકો ખેતરે ગયા હતા નર્મદા જિલ્લા માં આવેલ તિલકવાડામાં કપાસ નો પાક થાય છે રાઠોડ રેહમતખા મોહમદ ખા બારીયા ગોપાલ ભયજી કે જેઓ ખેતરે કપાસ વીણવા માટે ગયા હતા અને આકસ્મિક આગ લાગતા બે ઘર ઝપેટ માં આવી ગયા હતા અને બળી ને ખાખ થઈ ગયા હતા બંને મકાનો આગમાં ખાખ થઈ ગયા હતા નર્મદા નિગમના ફાયર ફાઇટર અને ખાનગી કન્સ્ટ્રક્શન કંપની અને ગ્રામ પંચાયતોના ટેન્કરથી આગ પર કાબુ મેળવાયો.

મકાનમાલિકો કપાસ વીણવા ગયા હતા તે વખતે બલ્બ ફાટતા ઘટના બની હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.હાલ તિલકવાડા તાલુકાવિકાસ અધિકારી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક સર્વે હાથ ધર્યો.મકનમાલિકોને તાત્કાલિક નિયમોનુસાર કેશડોલ, ઘરવખરી સહાય તેમજ મકાન સહાય આપવા કાર્યવાહી હાથ ધરાઇ.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY