આજ રોજ જસદણ એસ ટી વિ ભાગ. ને આવેદનપત્ર આપવામાં આવેલ

0
75

આજ રોજ જસદણ એસ ટી વિ ભાગ. ને આવેદનપત્ર આપવામાં આવેલ કે જસદણ તાલુકાના ની બાજુમા આવેલુ ખાનપર ગા મ ત્યાં આઝાદી મલિય પછી ક્યારે એસ ટી બસ ની સુવિધા મળે નથી તો ખાનપર ગામ થી વિદ્યાર્થીઓ ઊપડાઉન કરે છે પણ તેમ ને બસ નિ સુવિધાઓ મળતી નથી તો આજે. જસદણ એસ ટી માં રજૂઆત કરવામાં આવે જસદણ એસ ટી બસસ્ટેન્ડ ના મેનેજર સાહેબ સહદેવસિંહ ગોહેલ જણાવાનું કે અમે આપની રજુઆત નેધયાન માં રાખીને નેદીવશ૧૦ માં બસ સેવા ચાલું કરવામાં આવે છે તેવી ખાતારી આપવામાં આવે તે બદલ જસદણના ભાજપ પરીવાર વતી રાજુભાઈ ધાંધલ મૅનેજર સાહેબ સહદેવસિંહ ગોહેલ આભાર માની યો અને આવા સારાં અધિકારી જસદણ શહેર મલિય તે બદલ ખુશી વયક્ત કરેલ આરજૂઆત માં. બાવકુંભાઈ ધાંધલ ખાન પર ગા મ ના આગેવાન અને ગોતમભાઈ ધાંધલ અને રાજુભાઇ ધાંધલ ઉપસ્થિત રહેલ‌.

રીપોર્ટ કરશનબામટા આટકોટ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY