સેક્સ એડિક્શન માનસિક બિમારી છે

0
38

કમ્પલસિવ સેક્યુઅલ બિહેવિયર એટલે કે બળજબરીથી શારરિક સંબંધ બનાવવા માટેના પ્રયાસોને સાદા શબ્દોમાં સેક્સ એડિક્શન અથવા તો સેક્સની ટેવ પણ કહી શકાય છે. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા સત્તાવાર રીતે સેક્સ એડિક્શનને માનસિક બિમારીનો દરજ્જા આપી દેવામાં આવ્યો છે. સામાન્ય રીતે જા ે આ પ્રકારની સમસ્યાથી ગ્રસ્ત છે તે પોતાની સારવાર કરાવવા માટે ઇચ્છુક હોય છે. તેમના જીવનમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આ નિર્ણય મોટો ફેરફાર લાવી શકે છે. ડબલ્યુએચઓના કહેવા મુજબ સેક્સ એડિક્શન એક નિયમિત ચાલતી એવી પ્રક્રિયા છે જેમાં વ્યÂક્ત તીવ્ર, વારંવારદોહરાવવામાં આવતા સેક્યુએલ ઉત્તેજના અથવા તો વારંવાર સેક્સ કરવાની પોતાની ઇચ્છાને કન્ટ્રોલ કરવામાં અસમર્થ રહે છે. ડબલ્યુએચઓ દ્વારા ખુબ સાવધાનીપૂર્વક તેની પરિભાષા નક્કી કરી દેવામાં આવી છે. તેની સાથે જાડાયેલી એક રોચક બાબત એ છે કે સેક્સ એડિક્શનને આ બાબત સાથે નક્કી કરી શકાય નહી કે કોઇ વ્યÂક્તના કેટલા સેક્સ પાર્ટનર છે. અથવા તો તે કેટલી વખત સેક્સ કરે છે બલ્કે સેક્સ એડિક્શનને એક એક Âસ્થતી તરીકે પરિભાષિત કરવામાં આવે છે જેમાં સેક્સની લતતી પિડિત વ્યÂક્ત પોતાના આરોગ્ય, પર્સનલ કેયર અને બીજી જરૂરી એÂક્ટવીટીજ અને જવાબદારીને નજર અંદાજ કરે છે. જા કોઇ વ્યÂક્તમાં સતત છ મહિના સુધી ઉપર દર્શાવવામાં આવેલા લક્ષણો દેખાય તો તેને સારવારની જરૂર છે તે કહી શકાય છે. જા કોઇ વ્યÂક્ત સેક્સના કારણે પોતાના અભ્યાસ, પરિવાર અને કામ તેમજ અન્ય જવાબદારીની અવગણના કરે છે તો તેને સેક્સ એડિક્શનની કેટેગરીમાં રાખી શકાય છે. હાલમાં થોડાક દિવસ પહેલા જ ડબલ્યુએચઓ દ્વારા ગેમિંગ એડિક્શનને પણ માનસિક બિમારીની કેટેગરીમાં રાખી દેવાની જાહેરાત કરી હતી. જેમાં સેક્સ એડિક્શનને રાખવામાં આવી છે. દુનિયાભરના નિષ્ણાંતો ડબલ્યુએચઓના નિર્ણયથી ખુશ છે. તેમનુ માનવુ છે કે સેક્સ એડિક્શનને માનમસિક બિમારી ગણવાથી આ સમસ્યાથી ગ્રસ્ત લોકો પાસે સારવાર માટેના વિકલ્પ રહેશે. સાથે સાથે આ ક્ષેત્રમાં પણ રિસર્ચ કરવામાં આવશે. હાલમાં જ એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે સેક્સ એડિક્ટ થઇ ચુકેલી એક મહિલા દિવસમાં પાંચ વખત પુરૂષની સાથે સેક્સ માણે છે. પાંચ વખત સેક્સ માણ્યા બાદ પણ આ મહિલાની સેક્સ પ્રત્યેની ભુખ અકબંધ રહે છે. આ મહિલા આશરે એક હજાર પુરષોની સાથે સેક્સ માણી ચુકી છે. આ મહિલાનો દાવો છે કે તે હમેંશા સેક્સની કલ્પનાઓમાં ગુમ રહે છે. બ્રિટનના જાણીતા અખબાર મિરરમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં ધડાકો કરવામાં આવ્યો છે કે ૪૨ વર્ષીય આ મહિલા ક્રિસ્ટલ વોરેનના દિમાંગમાં દર રોજ સવારે એક જ પ્લાન ચાલે છે. ક્યા પબ અને કોફી શોપમાં તે કેટલા પુરૂષો સાથે સેક્સ માણવા તેમને મનાવી શકે છે તે સંબંધમાં તે હમેંશા વિચારણા કરે છે. જા રાત્રે કોઇની સાથે સેક્સ બાદ તે સવાર સુદી અન્ય કોઇની સાથે સેક્સ ન માણે તો તે બપોરે ચોક્કસપણે સેક્સ માણવા કોઇને મનાવી લે છે. ક્રિસ્ટલ સેક્સ  જરૂરીયાતને પૂર્ણ કરવાના તમામ પ્રયાસ કરે છે. પ્રોફેશનથી રિટેલ મેનેજર વારેન ક્રિસ્ટલ દિવસમાં કેટલી વખત સેક્સ માણે છે તે અંગે તે પોતાના મિત્રોની સાથે ક્યારેય વાત કરતી નથી. તે સેક્સ અંગે ખુબ ભુખ ધરાવે છે. પરંતુ તે મિત્રો સમક્ષ આ અંગે વાત કરવા ઇચ્છતી નથી. તેનુ કહેવુ છે કે સામાન્ય રીતે લોકો સેક્સની ભુખને કોઇ મહિલા સાથે જાડતા નથી. સામાન્ય રીતે લોકો પુરૂષો દિનમાં કોઇ ખાસ સમય સેક્સ અંગે વિચારણા કરે છે પરંતુ સમગ્ર દિવસ દરમિયાન તે સેક્સ અંગે વિચારણા કરે છે.માનસિક બિમારીના સંબંધમાં વાત કરવામાં આવ્યા બાદ હવે હવે Âસ્થતીમાં વહેલી તકે ફેરફાર થશે. લોકો સારવાર માટે પણ સરળરીતે આગળ આવી શકશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY