માતૃત્વ લાભઃ ક્યાંક એવું ન થઈ જાય કે આશીર્વાદરૂપ યોજના અભિશાપ બની જાય….!

0
11

કેન્દ્ર સરકારે નોકરી કરતી મહિલાઓને માત્રત્વ સમયમા એટલે કે મેટરનીટી રજા નો લાભ પગાર સાથે રજાનો સમય વધારીને ૨૬ અઠવાડીયાનો કર્યો છે. આ યોજના લાગુ થયા ને એક વર્ષ થઈ ગયું છે. એક વર્ષમાં જે સર્વેક્ષણ રિપોર્ટ આવ્યો છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે નવો કાયદો બનાવ્યા પછી એવી ૪૬% કંપનીઓએ વીતેલા ૧૮ મહિનામાં મોટાભાગે પુરુષોને નોકરીઓ આપી છે. જાકે સરકારે એ વાયદો પણ કર્યો છે કે ૨૬ અઠવાડિયા માથી ૭ અઠવાડિયા નો ખર્ચો સરકાર ભરપાઈ કરીઆપશે એટલે કે ઓગણીસ અઠવાડિયાનો પગાર ગર્ભવતી મહિલા કર્મચારીનો જ્યા નોકરી કરતી હોય તે કંપનીએ ભોગવવો પડશે. ૨૬ અઠવાડિયા એટલે કે છ મહિનાનો પગાર ગર્ભવતી મહિલા કર્મચારીને માતૃત્વ મળ્યા બાદ આપવાનો કાયદો કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના અંગે ખાસ કરીને પોતાના વિદેશ પ્રવાસ દરમ્યાન ઉલ્લેખ કરે છે અને એ પણ કહે છે કે આવો કાયદો તો વિદેશમાં પણ નથી. વિદેશમાં માતૃત્વ પ્રાપ્ત મહિલા કર્મચારીઓને છ મહિના ની રજા સાથે નથી મળતી પરંતુ ભારતમાં મોદી આ કરી બતાવ્યું. આ મહિલા કર્મચારીઓને માટે એક સારું પગલું છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે આશિર્વાદ ક્યાંક અભિશાપ ન બની જાય. કેમકે માતૃત્વના લાભ આપવાથી બચવાને માટે કંપનીઓ મહિલાઓને નોકરીઓ નથી આપતી.
માતૃત્વ એક કુદરતી પ્રક્રિયા છે કેટલાય દેશોમાં તો મહિલાઓ નોકરી દરમ્યાન મા બનવાનું પસંદ નથી કરતી અને તે એવા દરને કારણે કે માત્ર લાભને કારણે ક્યાંક તેને પોતાની નોકરી ગુમાવી ના પડે અને થાય છે પણ આવું જ આવી મહિલાઓને ફરી એક કંપની કામ પર રાખવાથી પચે કે કેન્દ્ર સરકારનો આ નિર્ણય સૂવામાં તો સારો છે પરંતુ આવી મહિલાઓને ઘર બેઠા છ મહિના કે સાત અઠવાડિયા તેમાંથી કાઢી નાખવામાં આવે તો બાકીના સમાચાર મહિનાનો પગાર કંપનીઓ દેવાનું પસંદ નહીં કરે અને શા માટે આપે….? બજારમાં એક જગ્યાને માટે હજારો તૈયાર છે ત્યારે આવી મહિલાઓને રાખવાના બદલે પુરુષોને જ કામ ઉપર રાખવાનું પસંદ કરશે. સર્વેક્ષણમાં ખાનગી કંપનીઓ ખાસ કરી નવી શરૂ થતી કંપનીઓનું કહેવું છે કે અમે આવી મહિલાઓને રાખવાને માટે તૈયાર છીએ પરંતુ સરકાર સાત અઠવાડિયા ને બદલે ચાર મહિના એટલે કે ૧૬ અઠવાડિયાનો ખર્ચ ભોગવે તોજ નાના બજેટની કંપનીઓ ને રાહત મળી શકશે.
કાયદો બનાવવો અને તેનો અમલ કરવો ,બંન્ને વચ્ચે કેટલો ફરક છે કે હોય છે.તેનુ ઉદાહરણ આ માતૃત્વ લાભ વાળો કાયદો છે.સરકારની ઈચ્છા સારી છે કે છ મહિનાનો પગાર ઘર બેઠા મળે તો કામકાજ યાને કે નોકરી કરતી મહિલાઓ મા બનવા તૈયાર થશે.પરંતુ તેનો બોજા ખાનગી કંપનીઓ પર નાખવાના બદલે સરકારે તેનો વધારે બોજ ઉઠાવવો જાઈએ.સરકાર સાત અઠવાડીયાના બદલે છ મહિનામાથી ત્રણ મહિના એટલે કે ૧૨ અઠવાડીયાનો ખર્ચ ઉઠાવે તો ૫૦ -૫૦ ટકા સ્કીમ ની જેમ અડધો-અડધ બોજા સરકાર ઉપર અને અડધો બોજ કામ આપવા વાળી ખાનગી કંપની ઉપર રહેશે. તો આ યોજનાને લાગુ કરવાને માટે મોટાભાગની કંપનીઓ તૈયાર થશે અને વધુમાં વધુ મહિલાઓને કામ પર રાખશે. કન્યા પઢાઓની જેમ દેશમાં છોકરીઓ ખૂબ ભણી રહી છે. ભણી ગણીને આ છોકરીઓ જીવન નિર્વાહ કે પોતાના પરિવારને નાણાકીય સહાય આપવાને માટે બજારમાં નોકરી માટે પહોંચે ત્યારે તેને કામ આપવામાં ખાનગી કંપનીઓ હીચકીટાટ વગર તેમને કામ આપશે સરકાર કામકાજી એટલે કે નોકરી કરતી મહિલાઓની મેટરનીટી રજાના ખર્ચમાં પોતાના હિસ્સાની નાણાકીય જવાબદારી સાત અઠવાડીયાથી વધારીને વધુ કરે. જેથી જે કંપનીઓ અત્યારે મહિલાઓને કામ આપવાથી બચી રહી છે તે આગળ આવે. જેથી આશિર્વાદ અભિશાપ ન બની જાય. અને હા મહિલાઓને સદનમા ૩૩% અનામત અંગે પણ સરકાર આગળ આવે. કોંગ્રેસે તો કહી દીધું કે તેની સરકાર બનતાજ આને લાગુ કરશે. અબ બારી હૈ બાર બારકા નારા દેને વાલી ભાજપા કા….

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY