ન્યુ દિલ્હી,તા.૨૧
કોઇ કંપની પોતાનું જ નામ લખે તેવું ભાગ્યે જ બન્યું હશે. કેથી પેસિફિક એરવેઝે પોતાની જ પ્લેન પર કંપનીનું નામ ખોટું લખી દીધું છે. ત્યારબાદથી આ એરલાઇન કંપની ખૂબ ટ્રોલ થઇ રહી છે. લખતા સમયે ટાઇપો એરર થવાની વાત સામે આી છે. પરંતુ એક પ્લેન પર ટાઇપો એરર થવી તે એક મજાકથી કમ નથી.
વાત એમ છે કે કેથી પેસિફિક એરલાઇન્સે પોતાના પ્લેન પપ કેથી પેસિફિકની જગ્યાએ કેથી પેસિક લખી દીધું હતું એટલે કે વચ્ચમાં ‘એફ’ લેટર જ ભૂલાઈ ગયો હતો. હાંગકાંગનું પેસેન્જર્સે આ સ્પેલિંગ મિસ્ટેક જાઇ ચોંકી ગયું અને ત્યાર બાદ સોશિયલ મીડિયા પર આ ફોટો ખૂબ વાયરલ થયો અને મીમનો સિલસિલો શરૂ થઇ ગયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






