વિરમગામની આઇપીએસ સ્કુલ ખાતે એજ્યુકેશનલ ફેરનુ ભવ્ય આયોજન

0
27

અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકામાં આવેલ જાણીતી શૈક્ષણીક સંસ્થા ઇન્ડિયન પબ્લિક સ્કુલ (આઇપીએસ સ્કુલ) ખાતે એજ્યુકેશનલ ફેરનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આઇપીએસ સ્કુલ ખાતે 29/11/18 થી 30/11/18 સુધી સવારે 10 થી સાંજના 4 દરમ્યાન એજ્યુકેશનલ ફેર માણી શકાશે. આઇપીએસ સ્કુલ ઉપરાંત વિરમગામ પંથકની વિવિધ શૈક્ષણીક સંસ્થાઓના વિદ્યાર્થીઓ એજ્યુકેશનલ ફેર નિહાળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આઇપીએસ સ્કુલ ખાતે સ્પોર્ટ્સ સંકુલની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે અને શનિવારે સ્પોર્ટસ માટેની વિદ્યાર્થીઓને રેગ્યુલર ટ્રેનીંગ આપવામાં આવે છે. આ ઉપરાંત કરાટેની વિશેષ ટ્રેનીંગ આપવામાં આવે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY