નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકા ના ભાદરવા ગામે આદિવાસી આસ્થાનું પ્રતીક ભાથીજી મંદિર ખાતે આજે કાર્તિક પૂનમ નો ભાતીગળ મેળો ભરાયો આ મેળા માં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યો માંથી લખો ની સંખ્યા માં ભક્તો પોત પોતા ના ગામથી પગપાળા સંઘ લઈને આવે છે અને મંદિરે ધજા અને કાગળ ના ઘોડા ચઢાવે છે જયારે મેળા માં 500 થી વધુ દુકાનો ખુલ્લી મુકાય છે જેના થકી નર્મદા અને બહર ના જિલ્લા ના લોકો રોજી પણ મેળવે છે.વર્ષો થી ચાલતા આ મેળાનું ગુજરાત સહીત ઘણા રાજ્યો માં ખુબ મહત્વ છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






