વધતી વયમાં આર્થરાઇટિસ પીડાજનક

0
736

વિશ્વના દેશોમાં યોગનો ક્રેઝ સતત વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા થોડાક વર્ષો પહેલા યોગને માન્યતા આપી દેવામાં આવ્યા બાદ યોગના કારોબારનુ કદ સતત વધી રહ્યુ છે. બીજી બાજુ યોગના રહેલા ફાયદા પણ લોકોની સામે આવી રહ્યા છે. હવે એવુ પણ જાણવા મળ્યુ છે કે વધતી વયમાં આર્થરાઇટિસના ખતરાને પણ યોગ ઘટાડી દે છે. આર્થરાઇટિસની સારવાર વેળા ખાવા પીવાની ચીજાથી લઇને સાવધાની રાખવાની તાકીદની જરૂર હોય છે. નિષ્ણાંતોની સલાહથી જીવનશેલી બદલીને આગળ વધી શકાય છે. આવી ચીજા ઓછી ઉપયોગમાં લેવી જાઇએ જેના કારણે એસિડ બને છે. નિયમિત યોગની કસરત કરવાથી ખુબ ફાયદા થાય છે. આર્થરાઇટિસની કલીફ વધતી વયની સાથે સાથે આવે છે. વધતી વયની એક મોટી અને ગંભીર સમસ્યા તરીકે આને જાઇ શકાય છે. જા કે કેટલાક લોકો માને છે કરે માંસપેશિઓ અને જાડમાં દુખાવાની ફરિયાદ અને સમસ્યા વધતી વયની સાથે થાય છે. જા કે આ પ્રકારની વિચારધારા ખોટી છે. ભાગદોડની લાઇફમાં યુવાનો પણ આ બિમારીના સકંજામાં આવી રહ્યા છે. આ રોગના કારણે વ્યÂક્તની આખા દિવસની ગતિવિધી ખોરવાઇ જાય છે. પિડા અને દુખાવાની સ્થતી એવી હોય છે કે વ્યક્ત માનસિક રીતે તુટી જાય છે. આવી સ્થતીમાં સંયમની સાથે જીવનશેલીમાં ફેરફાર કરીને આગળ વધી શકાય છે. આનાથી રાહત મેળવી લેવા માટે યોગ ક્રિયાઓ હાથ ધરવામાં આવે તે જરૂરી છે.આ રોગથી ગ્રસ્‌ વ્યક્ત માનસિક વિકારની ચપેટમાં આવી જાય છે. આનાથી બચવા માટે કેટલાક યોગની સલાહ નિષ્ણાં લોકો આપે છે. જેમાં શવાસન, સહિતના યોગ સામેલ છે. આ રોગના કારણે પિડાથી વ્યક્ત માનસિક રીતે દુખી થઇ જાય છે. માનસિક રીતે મજબુર થઇ જાય છે અને તે કામમાં ધ્યાન આપી શકતી નથી. આર્થરાઇટિસની મન અને શરીર પર સીધી રીતે અસર થાય છે. તેમાં પિડામાં ઘટાડો થાય તે જરૂરી છે. વધતી જત વયની સાથે સાથે આર્થરાઇટિસની સમસ્યાથી બચવા માટે કેટલાક પ્રયોગો કરી શકાય છે., આ સમસ્યાથી દુર રહેવા માટે યોગની નિયમિત પ્રેકટીસ શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. મેડિટેશનથી રોગ પ્રતિકારક શક્તમાં વધારો થાય છે. આમાં થનાર ઉતારચઢાવને સંતુલિ રાખવામાં યોગ અસરકારક ભૂમિકા અદા કરે છે. વધતી વયની સાથે યોગ કરવામાં આવે તો સીધો ફાયદો થાય છે. યાદશક્તમાં પણ વધારો થાય છે. યોગના કારણે દુનિયાના તમામ દેશો ભારત સાથે જાડાઈ રહ્યા છે. છેલ્લા ચાર વર્ષના ગાળામાં ખુબ મોટી સંખ્યામાં યોગ ફીચર્સની માંગ વધી છે. વિશ્વમાં યુવાઓ માટે એક નવા જાબ માર્કેટની રચના થઇ છે. ભારતના પ્રયાસોના કારણે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યોગ દિવસને માન્યતા આપવામાં આવી હતી. આના માટે ૨૧મી જુનની પસંદગી કરવામાં આવી કારણ કે તે દુનિયાના મોટા ભાગના હિસ્સામાં સૌથી લાંબા દિવસ તરીકે રહે છે. મોદીએ યોગને પણ દરરોજના જીવના એક હિંસ્સા તરીકે બનાવી લેવા મોદીએ અપીલ કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ દિવસોમાં યોગ દિવસ જ જન આંદોલન તરીકે છે. યોગ મૃત્યુ બાદ શુ મળશે તેના માટેનો રસ્તો બતાવનાર નથી જેથી તે ધાર્મિક કર્મકાંડ નથી. આ પરલોક વિજ્ઞાન નથી. એક પણ પૈસા ખર્ચ કર્યા વગર આના કારણે હેલ્થ વીમા મળી જાય છે. યોગ નાસ્તક અને આસ્તક બન્ને માટે છે. મોદીએ કહ્યુ હતુ કે લોકો તેમને યોગ અંગે પુછે છે ત્યારે તેઓ સરળ ભાષામાં એ બાબત સમજી દેવાના પ્રયાસ કરે છે જે જે રીતે ભોજનમાં મીઠુ ઉપયોગી હોય છે તે જ રીતે યોગ પણ જીવનમાં ઉપયોગી છે. જે રીતે મીઠુ ન હોય તો ભોજનની મજા આવતી નથી તે જ રીતે યોગ છે. આને લાઇફના એક હિસ્સા તરીકે અપનાવવા માટે મોદીએ લોકોને અપીલ કરી હતી. શરીર, આત્માને જાડવાનુ કામ યોગે કર્યુ છે. .

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY