એ કોણ અને એને કેમ અપાયા અધધધ રૂપિયા !?

0
360

અચંબામાં પડી ગયા ને?

વાત જાણે એમ છે કે એક દમી નંબર પ્લેટની ટેન્કર અંકલેશ્વર જીઆઇડીસી માંથી કેમિકલ વેસ્ટ ભરી કે બે નંબરનું કેમિકલ ભરી નીકળે છે જેને વહેલી સવારે ફિલ્ડીંગમાં ઉભેલા ફિલ્ડરોએ રાજપીપલા ચોકડીએજ ફોરવર્ડ સોટલેગ પર પકડી પોતે જાણે સરકારના જીએસટ્ટી અધિકારી હૉય તેમ રુઆબ છાંટી નાનકડો કેચ( ટોડ માત્ર અમૂકજ લાખનો) કરે છે બોલ એટલે કે ટેન્કરને હાઇવે પર સુરત તરફ જાવા દેવાય છે પણ અન્ય ફિલ્ડરો લોગોન એટલેકે વાલિયા બ્રિજ ની પેલી બાજુ વિકેટ ની ફિરાકમાં હતા સિંગલ મળતાજ ટેન્કરનો કેચ કરી જીઆઇડીસી માં લેવાય છે એમપાયરને પૂછી થર્ડ એમયર ની મંજૂરીથી નોટ આઉટ દિકલેર કરાય છે કે નોબોલ હતો વાહ ભાઈ વાહ હોવી ચોરનારની ચરણે જોનારની બે કહેવત ખોટી છે હવે જોનારની ચારને ચીરનારની બે જેવી સ્થિતિએ મઝા મુકી છે.લોકચર્ચા મુજબ કયાતો બિલ વગરનું કેમિકલ હોય કે પછી છોકસ કેમિકલવેસ્ટ હોય તોજ જીપીસીના દર ને કારણે જોનારને અધધધ રૂપિયા અપાયા નહીતો આ પીપીપી પાર્ટનરશીપ શક્ય ન બનત પણ એક વાત સાચી છે કે અંકલેશ્વરમાં ગમેતે કારણે પ્રદુષણ કરનાર અને તેને રસ્તો બતાવનાર કે વગે કરવાની પ્રવૃતિએ મઝા મૂકી છે કેલિય કંપનીઓ રાજકીય વગના સહારે વિકાસની વાતે આગળ ધપી છે તેમ બેમત નથી જેથીજ લોભ્યને ઘુતારા મળી જાય છે ને ઈમાનદાર હાથ પર હાથ દઈ કોણે કરચલી પાડી બેઠા છે.

ધનંજય ઝવેરી 9978406257

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY