સાઉદીના રાજકુમાર મોહમ્મદ બિન સલમાન ભારત આવી રહ્યા છે ભારત આવતા પહેલા રાજકુમાર એ દેશની મુલાકાતે ગયા કે જે દેશ ને અમેરિકા સહિત આતંકવાદનો અડ્ડો આતંકવાદના જનક કહી રહ્યા છે કે દેશનું નામ પાકિસ્તાન છે પાકિસ્તાનના ઇશારા પર આતંકીઓએ ભારતના કાશ્મીર ક્ષેત્રના પુલવામા ભારતના ૪૪ થી વધુ જવાનો ઉપર ભૂલો કરીને હત્યા કરી નાખી ભારતના આ જવાનો શહીદ થઈ ગયા સમગ્ર ભારત આ આતંકી હુમલાથી હચમચી ગયું છે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ હુમલો કરીને આતંકીઓએ બહુ જ મોટી ભૂલ કરી છે તેમને આની સજા અવશ્ય મળશે અને સેનાને આનો બદલો લેવા માટે સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે આ હુમલા ની પાછળ પાકિસ્તાનનો હાથ છે તેમાં કોઈને પણ કોઈ પણ પ્રકારની જરાપણ શંકા નથી વડાપ્રધાને પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે પાકિસ્તાન આર્થિક રીતે સંપૂર્ણ પણે ખતમ થઇ ગયું છે અને બજારમાં ભીખ નો કટોરો લઈને ફરી રહ્યું છે.
પાકિસ્તાન અને એ કટોરામાં સાઊદના રાજકુમારે ૧.૪૨ લાખ કરોડ નાખી દીધા પાકિસ્તાને સાઉદી ના રાજકુમાર ને પોતાનું સર્વોચ્ચ નાગરિક સન્માન થી નવાજવામાં આવ્યા તે એક અલગ વાત છે
કયા દેશને શું મદદ કરવી કેવા સંબંધ બનાવીને રાખવા સાઉદી અરબ નો પોતાનો મામલો છે ભારત કોઈ દેશની નીતિ મા નથી કરતો અને ભારતની એવી નીતિ પણ નથી પરંતુ ભારત સહિત સમગ્ર વિશ્વ જાણે છે કે આતંકવાદ ના મૂળ પાકિસ્તાનમાં છે આતંકીઓને તાલીમ આપવાના અડ્ડાઓ પાકિસ્તાનમાં છે આવા આતંકવાદીને આપવાવાળા પાકિસ્તાને ભારતના ૪૪ જવાનોની હત્યા કરી નાખી આ જવાનો શહીદ થઈ ગયા સમગ્ર દેશમા આક્રોશ છવાઇ ગયો છે અને પાકિસ્તાનથી બદલો લેવા કહે છે વડાપ્રધાને પણ કહ્યું કે જે આગ દેશના લોકોના દિલમાં લાગે છે તેમના દિલમાં પણ પાકિસ્તાનની વિરુદ્ધમાં લાગી છે એક એક આંસુ ઓ નો બદલો લેવામાં આવશે વડાપ્રધાને સાચું કહ્યું અને પાકિસ્તાન ને ખૂબ ખૂબ પણ કરવો જાઈએ આ પાકિસ્તાનને ૨૦ મિલિયન ડોલરની સહાય આપીને રાજકુમાર આતંકી દેશની સામાન્ય પ્રસંશા કરતા કહે છે કે પાકિસ્તાન ભવિષ્યમાં બહુ જ મહત્વપૂર્ણ દેશ હશે….!કેવી રીતે હશે તે તો તેઓ જ જાણે.
પરંતુ આવા દેશને આર્થિક રૂપે સદ્ધર કરવાવાળા સાબુદીન રાજકુમાર ને પોતાના ઘરે શા માટે લગાવે…..? આતંકવાદને પોષવા વાળા આતંકવાદને આશરો આપવાવાળા ભારતમાં કેટલા એ આતંકવાદી હુમલા કરાવવાવાળા અને ભારતના કેટલાય નિર્દોષોના હત્યારા એવા દેશને આર્થિક રૂપે મજબૂત કરવા વાળા દેશના રાજકુમારને માટે ભારતે લાલ જાજમ પાથરવા ને બદલે તેમને કહી દેવું જાઈએ કે સોરી હવે અમે તમારું સ્વાગત અને વાત નથી કરી શકતા શું મોદી સરકારે યા વિદેશ મંત્રી એ એવું કહ્યું કે પાકિસ્તાનને આપવા વાળાની સાથે ભારત કોઈ સંબંધ રાખવા નથી ઇચ્છતું…..? શું રાજકુમારને તેવું ન કહી શકાય કે તમે પછી ક્યારેક આવજો કૂટનીતિ તો આવું જ કહે છે કે દુશ્મન દેશને મદદ કરવા વાળા પણ દુશ્મન ચાણક્ય ભુમીના દેશમાં નેતાઓ આવી કૂટનીતિ ભૂલીને દુશ્મન દેશના મદદગારોને ઘરે લગાવવાની કોઈ ભૂલ તો નથી કરી રહ્યું ને……? નિર્ણય કરવો મોદી સરકારના હાથમાં છે કે પાકિસ્તાનના કટોરામાં ૨૦ બિલીયન ડોલર નાખીને આવી રહેલા રાજકુમારને માટે રાહ જાવી કે નહીં….? પાકિસ્તાન હવે ભારત ઉપર કોઈ આતંકી હુમલો નહીં કરે તેની ગેરંટી લઈને રાજકુમાર આવી રહ્યા છે કે ભારત રાજકુમાર ને કહીને આવી ગેરંટી લેશે….?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



