કોચ્ચી,તા.૨
કેરળનાં પ્રખ્યાત સંગીતકાર અને વાયોલિન વાદક બાલાભાસ્કરનું મંગળવારે નિધન થઇ ગયુ છે. બાલાભા્કર એક અઠવાડિયા પહેલાં રોડ એક્સિડન્ટમાં ગંભીર રીતે ઘાયલ હતાં. અકસ્માતની દૂર્ઘટનામાં ભાસ્કરની બે વર્ષની બાળકીનું મોત થયુ હતું. હાલમાં તેમની પત્ની લક્ષ્મી અને ડ્રાઇવર અર્જુન હાલમાં પણ હોસ્પિચલમાં ઇલાજ કરાવી રહ્યાં છે.
આપને જણાવી દઇએ કે, બાલાભાસ્કર ગત મંગળવારે રોડ એક્સિડન્ટમાં ગંભીર રૂપથી ઘાયલ થઇ ગયા હતાં. અક્સમાત થયો તે સમયે તેમની પત્ની અને દીકરી સાથે તેઓ ત્રિશૂરનાં એક મંદિરમાં દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં.
સવારે આશરે ૪.૩૦ વાગ્યે તેમની કાર ત્રિવેન્દ્રનાં પલ્લીપુરમ વિસ્તારમાં એક ઝાડથી ટક્કર થઇ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




