બનાસકાંઠાની થરાદ નગરપાલિકા વિસ્તારમાં ખુલ્લી ગટરોને લઈને અપાયું આવેદનપત્ર

0
167

ખુલ્લી ગટરો હોવાથી કેટલાક અબોલ પશુઓ પડીને બન્યા છે ઇજાગ્રસ્ત.
શહેરમાં ખુલ્લી ગટરો અને ઠેરઠેર પ્લાસ્ટિક ના ઢગ હોવાથી અનેક પશુઓ મોતને ભેટી રહ્યાં છે…
વારંવાર નગરપાલિકા ને મૌખિક જાણ કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતાં જીવદયા પ્રેમીઓ ભરાયા રોષે…
દિન સાતમાં માંગણી નહિ સંતોસાય આંદોલન કરવાની ગૌસેવા સમિતિ દ્વારા આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી…
જીવદયાપ્રેમીઓ અને ગૌરક્ષા સમિતિ ના કાર્યકરો દ્વારા ચીફ ઓફિસરને આપ્યું આવેદનપત્ર….
ચીફ ઓફિસર બ્રિજલ સોલંકીએ કામગીરી કરવાની આપીખાત્રી …
આવેદનપત્ર આપીને જીવ દયા પ્રેમીઓ દ્વારા કરાય ચીફ ઓફિસર ને રજુવાત.
હાજાજી રાજપૂત(અખિલ ભારતીય ગૌરક્ષા મહા સંઘ બનાસકાંઠા જિલ્લા.ઉપ પ્રમુખ)
ભુરપુરી ગોસ્વામી(બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી મેમ્બર્સ)
સાગરભાઈ વ્યાસ, વિનોદભાઈ ઠક્કર,કનાભાઈ રાજપૂત,જયેશભાઇ મકવાણા,સહિતના જીવદયા પ્રેમીઓ દ્વારા અપાયો આવેદનપત

અહેવાલ: રમેશભાઈ રાજપુત બનાસકાંઠા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY