બ્રેકીંગ…સુઇગામ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં જોરદાર વરસાદ.

0
311

-દુષ્કાળનો સામનો કરતા સરહદી તાલુકામાં વરસાદથી ખેડૂતોમાં આનંદ..

-ગુરુવારની રાત્રે પણ બે ઇંચ વરસાદ વરસી ગયો હતો.

-વાવણી લાયક સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ.

-ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદથી દુષ્કાળ પીડિત વિસ્તારોમાં લોકોમાં હરખ છવાયો.

-વરસાદની શરૂઆત થતા જ વિદ્યુત બોર્ડ પોત પ્રકાશ્યુ..

-જરાક છાંટા પડે કે વીજળી ગુલ કરતા વિદ્યુત બોર્ડ પ્રત્યે લોકોમાં રોષ.

-સુઇગામમાં દિવસે પણ કેટલાક વિસ્તારોમાં લાઈટ કાપને લઈ ગ્રામજનોમાં રોષ.

-વીજળી ગુલ થતા સમગ્ર તાલુકામાં અંધારપટ છવાયો.. સાજ ના 7-30  વાગે ડિપી લગાવા આવે છે ગામમા પાણીની પણ લાઇટ વગર તકલીફ

રમેશભાઈ રાજપુત બનાસકાંઠા 7383115050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY